કેન્યાના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજના ગૌરવ શ્રી આર.ડી. (Ramjibhai Devjibhai Varsani) —
જેઓ માત્ર વ્યાવસાયિક સફળતાનું નહીં, પણ સેવા, સંસ્કાર અને કરુણાનું જીવંત પ્રતિક છે।
આજે તેમના વિવિધ ઉદ્યોગ સંકુલોમાં પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ઠાકોરજીની મંગલમય પધરામણી।
કચ્છના સામત્રા ગામની પવિત્ર ધરતી પરથી નીકળેલા આર.ડી.આજે Kenyaના અગ્રણી ઉદ્યોગપતિ,
Nairobi Kutch Leva Patel Samajના અધ્યક્ષ અને East Africa Shree Swaminarayan Templeના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે।
તેમની ઉદારતા, દાનવીરતા અને નિઃસ્વાર્થ સેવા Kenya તથા Kutch બન્ને ભૂમિ માટે પ્રેરણાસ્ત્રોત બની છે।
SGVP Holistic Hospital, માતુશ્રી R.D. Varsani School, અને Droneshwar Gurukul Dharmajeevan Bhavan જેવી અનેક સેવાકીય યોજનાઓમાં તેમનો યોગદાન અમૂલ્ય છે।
તેમના સુપુત્ર Mayurbhai Varsani પણ પિતાશ્રીના પગલે ચાલીને સમાજ, ધર્મ અને શિક્ષા ક્ષેત્રે અવિરત યોગદાન આપી રહ્યા છે



