Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Bike rally: Dhwaj yatra

આગામી સ્મૃતિ માહોત્સવ અંતર્ગત, તા. ૧૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ગુરુકુલ મેમનગર થી SGVP અમદાવાદ સુધી ધ્વજ યાત્રાનું આયોજન થયું હતું.

પરમ પૂજય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામીએ ધ્વજ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.

૨૦૦ ઉપરાંત બાઇક સ્વારો મહોત્સવના ધ્વજ સાથે શિસ્ત, સલામતી અને શાંતિ સાથે SGVP પહોંચતા સંતોએ ધ્વજ યાત્રાનું સ્વાગત કર્યું હતું.

Under the banner of upcoming Smriti Mahotsav, a Flag Yatra on bikes was organized from Gurukul Memnagar to SGVP Ahmedabad on December 10, 2023.

Param Pujaya Sadguru Balakrishnadasji Swami started the Flag Yatra.

200 plus Bikers Mohotsav Flags were welcomed by Saints on reaching SGVP with discipline, safety and peace.

Achieved

Category

Tags