Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

100% result of SGVP International School – 2023

એસજીવીપી ઇન્ટરનેશનલ શાળા, અમદાવાદ, છારોડી નું ICSE & ISC બોર્ડનું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ જાહેર થયેલ છે.

SGVP International School, Ahmedabad, Chharodi has declared a scintillating 100% ICSE and ISC Board Result.

ICSE બોર્ડમાં કુલ ૧૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠેલ હતા તેમાં ૨૦ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધારે માર્ક્સ મેળવેલ છે. જયારે ૧૦૧ વિદ્યાર્થીઓ ૭૫% ટકાથી વધારે માર્ક્સ મેળવેલ છે. સ્કુલ ટોપર શ્લોક પટેલે ૯૬.૧૦% મેળવેલ છે.

Out of 150 students who appeared for the ICSE board exam, 20 students scored more than 90 percent marks. While 101 students have secured more than 75% marks. School topper Shlok Patel secured 96.10%.

ISE બોર્ડમાં કુલ ૮૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠેલ હતા, તેમાં સાયન્સ વિભાગમાં ૬ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધારે માર્ક્સ મેળવેલ છે જયારે ૨૩ વિદ્યાર્થીઓએ ૭૫% ટકાથી વધારે માર્ક્સ મેળવેલ છે. સ્કુલ ટોપર પટેલ હની સુરેશકુમાર એ 96.75% મેળવેલ છે.

A total of 88 students appeared for the ISE board examination, in the science section 6 students secured more than 90% marks while 23 students secured more than 75% marks. School topper Patel Honey Sureshkumar secured 96.75%.

કોમર્સ વિભાગમાં ૯ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધારે માર્ક્સ મેળવેલ છે જયારે ૨૯ વિદ્યાર્થીઓએ ૭૫% થી વધારે માર્ક્સ મેળવેલ છે.

In the commerce department, 9 students have secured more than 90% marks while 29 students have secured more than 75% marks.

એસજીવીપી ઇન્ટરનેશનલ શાળાએ છેલ્લા 18 વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦૦% પરિણામ મેળવેલ છે. એસજીવીપી ઇન્ટરનેશનલ શાળાના ઉજ્જળ પરિણામ બદલ શાળાના પ્રેસિડેન્ટ પ.પુ સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, વાઇસ પ્રેસિડેન્ટ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, ડાઈરેકટર શ્રીમાન જયદેવસિંહ સોનગરા સર, અકેડેમિક ડાયરેક્ટર શ્રીમતી હૃષિકા સોનગરા તથા શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી પદ્માકુમારે તમામ બાળકોને આશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.

SGVP International School has secured 100% results this year like last 18 years. School President P.P. Sadguruvarya Shastri Shree Madhavapriyadasji Swami, Vice President Purani Shree Balkrishnadasji Swami, Director Shree Jaydevsinh Sonagara Sir, Academic Director Mrs. Hrishika Sonagara and Principal Mrs. Padmakumar congratulated all the children with blessings for the bright results of SGVP International School.

Achieved

Category

Tags