Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

શ્રીહરિ પ્રાગટ્ય મહોત્સવ, 2011

Shree Hari Jayanti Mahotsav

The month of Chaitra deserves great importance in Indian tradition as it bears the birth day of many saints, leaders and even incarnations of God. As the birth day of Bhagawan Shree Ramchandra and Bhagawan Shree Swaminarayan fall on the same day Gurukul family celebrated the festival with various religious, social activities.

The day was started with the Abhishek of Shree Nilkanth Varni, Rajopchar Poojan of Shree Ghanshyam Maharaj,Satsang, Fal-Kut, Distribution of fruits of Fal-kut at Hospitals, Kirtan Bhakti, Kirtan Bhakti, Pragtya Utsav and celebration as ended with the release of new publication.
 
શ્રીહરિપ્રાગટ્યમહોત્સવ
ભારતીયપરંપરામાંચૈત્રસુદનવમીનોદિવસઅતિભાગ્યવંતઅનેપવનકારી મનાયછે.

આદિવસેમધ્યાન્હસમયેમર્યાદાપુરુષોત્તમશ્રીરામચંદ્રભગવાનનુંપ્રગટ્યથયુંઅનેરાત્રેસર્વાવતારીપૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણભગવાનેઅવતારધારણકર્યો.

તા૧૨એપ્રિલ૨૦૧૧નાશુભદિને  આપાવનકારીઅવસરને,  ગુરુકુળઅમદાવાદખાતેપૂજ્યપાદશ્રીજોગીસ્વામીજીનાસાનિધ્યમાંધામધૂમપૂર્વકઉજવવામાંઆવ્યોહતો.
ચૈત્રસુદનવમીનાસવારેભક્તજનોએશ્રીનીલકંઠ વર્ણીનોદુધથીઅભિષેકકરવામાંઆવ્યોહતો. ત્યારબાદશ્રીઘનશ્યામમહારાજનુંરાજોપચારપૂજનકરવામાંઆવ્યું. પૂજ્યપાદશ્રીજોગીસ્વામીએપધારીને સૌને સવિશેષ આનંદિતકર્યાહતાં. પૂજ્યપાદશ્રીજોગીસ્વામીએરાજોપચારપૂજનનીઆરતીઉતારીયજમાનશ્રીઓ અનેઉત્સવમાંઆવેલા સર્વ ભક્તોનેઆશીર્વાદઆપ્યાહતાં. સદ્ગુરુવર્યશાસ્ત્રીશ્રીમાધવપ્રિયદાસજીસ્વામીએનવમીનાઉત્સવનું  માહાત્મ્ય સમજાવ્યુંહતું.
મધ્યાહનસમયેભગવાનશ્રીરામચંદ્રનાપ્રાગટ્યનીઆરતીઉતારીનેફળ-કૂટધરાવવામાંઆવ્યોહતો. ફળ-કૂટના૫૦૦કી.ગ્રા.  ઉપરાંતવિવિધફળોનું  હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને  વિતરણ કરવામાં આવ્યુંહતું. 

સાંજેશ્રીહરિનાપ્રાગટ્યપૂર્વેકીર્તનભક્તિમાંશ્રીહસમુખભાઈપાટડિયાઅનેશ્રીવિજયભાઈ ભરડે જન્મોત્સવનાપદોનુંગાનકર્યુંહતું.  સદ્ગુરુસંતોએશ્રીજીમહારાજનાપ્રાગટ્યનીઆરતીઉતારી, સૌએધામધૂમથી  શ્રીહરિનાપ્રાગટ્યનેવધાવ્યુંહતું. સદ્ગુરુસંતોઅનેગુજરાતનાસાંસદશ્રીપુરુષોત્તમભાઈરૂપાલાનાહસ્તે, શ્રીનાનુભાઈભરાડનાપુસ્તક ‘કવિતાનીક્યારી’ ભાગ -૩નુંવિમોચનકરવામાંઆવ્યુંહતું. શ્રીરૂપાલાએહળવીશૈલીમાંઉદ્બોધનકરીસર્વનેઆનંદિતકર્યાહતાં. પૂજ્યમાધવપ્રિયદાસજીસ્વામીએઆશીર્વાદપાઠવ્યાહતાં.

Achieved

Category

Tags