Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

H. H. Shri Shankaracharyaji Dwaraka SGVP 2022

Photo Gallery

પરમ પૂજ્ય શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારિકાપીઠ) આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ સ્થાપેલ ચાર પીઠ માહેની એક એટલે દ્વારિકાની શારદાપીઠ. આ શારદાપીઠના આચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ SGVP ગુરુકુલની મુલાકાતે પધાર્યા હતા. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીએ સ્વામીએ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્યો, ઋષિકુમારો તથા ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ પાદુકાપૂજન તથા મંત્રગાન કરી આચાર્યશ્રીનું વિશેષ પૂજન કર્યું હતું. આ પ્રસંગે શંકરાચાર્યજીએ ગુરુકુલમાં ચાલતી સંસ્કૃતિની સેવા તથા સમાજસેવાને બિરદાવી હતી. ઉપરાંત સંસ્કૃત મહાવિદ્યાલય, હોલિસ્ટિક હોસ્પિટલ, ગૌશાળા વગેરે વિભાગોની મુલાકાત લઈ પોતાની પ્રસન્નતા વ્યક્તિ કરી હતી.

Param Pujya Shri Shankaracharyaji (Dwarikapeeth)

Shardapith of Dwarika is one of the four Piths established by Adi Acharya Shree Shankaracharyaji. The Acharya of this Sharadapith HH Shree Sadanand Saraswatiji Maharaj visited the SGVP Gurukul on December 08, 2022. Guruvarya Shastri Shree Madhavapriyadasji Swami welcomed and honored Pujya Maharajshree and gave an occasional address.

Acharyas & Rushikumars of Darshanam Sanskrit Mahavidyalaya and students of the International School paid special respect to Acharyashree by performing Padukapujan and chanting mantras. On this occasion, Shankaracharyaji applauded the cultural and social services going on in the Gurukul. Besides, he expressed happiness by visiting Sanskrit Mahavidyalaya, Holistic Hospital, Gaushala, etc.

Achieved

Category

Tags