Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

અર્જુન એવોર્ડ વિજેતાઓનું સન્માન, 2012

૧૫મી ઓગસ્ટ ૨૦૧૨, સ્વાતંત્ર્ય પર્વના દિવસે, અમદાવાદ ખાતે યુવા સાંસ્કૃ તિક અને કલ્ચમર એસોસિએશનના ઉપક્રમે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વા,મીના હસ્તે  અર્જુન એવોર્ડ વિજેતાઓનું સન્માન રાખવામાં આવેલ.વોલીબોલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નગીનભાઇ પટેલ તથા સ્પોવર્ટસ ઓથોરાઇટ્સસના ભૂતપૂર્વ કોચ શ્રી માનસિંહજી ચૌહાણ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.આ સમારંભમાં એક સમયના ધુરંધર ક્રિકેટર સલીમ દુરાની, ભારતીય વોલીબોલ ટીમના ભૂતપૂર્વ સુકાની કુટ્ટી ક્રિષ્ણ ન, ઓલમ્પિદક એવોર્ડ વિજેતા દોડવીર શ્રી રામસિંઘ, વડોદરાના નેશનલ ખો ખો ખેલાડી સુધીર પરબ, વગેરે અર્જુન એવોર્ડ વિજેતાઓનું પૂજ્ય સ્વાડમીજીના હસ્તેર સન્માકન કરવામાં આવ્યુંે હતું.આ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વાજમીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું  હતું કે નગીનભાઇ પટેલ અને માનસિંહજી ચૌહાણના પ્રયત્નોાથી ભારતને ગૌરવ અપાવનારા આટલા ખેલાડીઓ એક સાથે હાજર રહ્યા તેથી અત્યંશત આનંદ થાય છે.પૂજ્ય સ્વાજમીજીએ જણાવેલ કે યુવાનોમાં ચાર વસ્તુથ હોવી જોઇએ.૧. રાષ્ટ્ર ભકિત ૨.જ્ઞાન વિજ્ઞાન ૩.વ્યા‍યામ અને ૪.અધ્યાસત્મુ. આપણી શિક્ષણ પદ્ધત્તિ તન,મન અને ચૈતન્યધનો વિકાસ કરે તેવી સર્વાંગી હોવી જોઇએ.છારોડી અમદાવાદ એસજીવીપી ગુરુકુલ સ્પોનર્ટસ, સાયન્સ  અને સ્પ્રી ચ્યુભઆલીટીને આધાર સ્થંાભ માનીને કામ કરે છે.ખરેખર આ રમતવીરોએ આપણા દેશનું ગૌરવ વધાર્યું છે.આજે આ સીનીઅર રમત વીરોનું સન્માૌન કરવામાં આવી રહ્યું છે તે આનંદની વાત છે.ગમે તેવું ભવ્યુ ભવન હોય પણ પાયાના પત્થરર સિવાય ટકી શકતું નથી.સમાજે ઘરતીમાં ધરબાયેલા, બહાર નહીં દેખાતા પાયાના ઘડવૈયાઓની કદર કરતાં શીખવું જોઇએ.આ પ્રસંગે તમામ ખેલાડીઓએ પોતાના ક્રિકેટના તેમજ અન્ય્ રમતોના સંસ્મકરણો તાજા કર્યા હતા.આ પ્રસંગે જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય તોમર, તરુણ પટેલ વગેરે મોટી સંખ્યાજમાં મહાનુભાવો ઉપસ્થિયત રહ્યા હતા. ગુજરાત બેડમિન્ટયન ટીમના કેપ્ટટન રેખા ભીંડે,ગુજરાતની બેડમિન્ટભન સ્ટાાર પારુલ પરમાર વગેરે મહિલા ખેલાડીઓનું પણ સન્માન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોઇન્ટ પોલીસ કમિશ્નર અજય તોમર, તરુણ પટેલ વગેરે મોટી સંખ્યાજમાં મહાનુભાવો ઉપસ્થિ્ત રહ્યા હતા. ગુજરાત બેડમિન્ટયન ટીમના કેપ્ટન રેખા ભીંડે,ગુજરાતની બેડમિન્ટન સ્ટાર પારુલ પરમાર વગેરે મહિલા ખેલાડીઓનું પણ સન્માન એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું.
Picture Gallery
 

 
 

Achieved

Category

Tags