શાકોત્સવ, સુરત
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં SGVP ગુરુકુલ પરિવાર સુરત દ્વારા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગર સુવર્ણ જયંતિ મહોત્સવ ઉપક્રમે, તા. ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ શિવ શક્તિ પાર્ટી પ્લોટ, સુરત ખાતે ભવ્ય શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં સંતો અને ભક્તજનો ઉપસ્થિત કથાવાર્તા અને પ્રસાદનો લાભ લીધો હતો.
Copyright © 2023, Shree Swaminarayan Gurukul Sarvajivhitavah Trust
Developed by SGVP | Privacy Policy