Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Visit : Hon. CM Shree Bhupendrabhai Patel – 2023

Photo Gallery

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગરીબોને કેરીનું વિતરણ કરાયું તા. ૦૪ જૂન, ૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વેદના મંત્રોના ગાન સાથે પૂર્ણ કળશથી સ્વાગત કર્યુ હતુ. સ્વાગત પછી શ્રીઘનશ્યામ મહારાજના દર્શન કર્યા બાદ સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ મુખ્યમંત્રીશ્રીને ગુલાબનો હાર પહેરાવી કમલનું ફુલ અર્પણ કરી શુભેચ્છા પાઠવી ભાવભીનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ઠાકોરજીને ધરાવેલ આમ્રકૂટની કેરીઓ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગુરુકુલ પરિસરની આજુબાજુ રહેતા દરિદ્રનારાયણને વહેંચવામાં આવી હતી.

Achieved

Category

Tags