Visit
પરમ પૂજ્ય શ્રી શંકરાચાર્યજી (દ્વારિકાપીઠ)
Posted by news on Thursday, 8 December 2022પરમ પૂજ્ય શંકરાચાર્યજી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ (દ્વારિકાપીઠ) આદિ આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ સ્થાપેલ ચાર પીઠ માહેની એક એટલે દ્વારિકાની શારદાપીઠ. આ શારદાપીઠના આચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ તા. ૦૮ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ SGVP ગુરુકુલની મુલાકાતે પધાર્યા હતા. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીએ સ્વામીએ પૂજ્ય મહારાજશ્રીનું સ્વાગત-સન્માન કરી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
Compliments to Hon. New CM Bhupendrabhai Patel - 2021
Posted by news on Monday, 13 September 2021મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રગાન અને પૂર્ણકુંભ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી.
Sarangi Vadan - 2021
Posted by NS on Friday, 5 February 2021Kavya Goshthi - Kavi Shree Rajendrabhai Shukla - 2021
Posted by NS on Tuesday, 2 February 2021Hon. Governor Shree Acharya Devvratji (Gujarat State) - 2019
Posted by NS on Wednesday, 24 July 2019Visit of Hon. Home minister (India) Shree Amitbhai Shah - 2019
Posted by NS on Thursday, 4 July 2019ભારતના ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ રથયાત્રાના પુનિત પર્વે પરમ પૂજય સદ્ગુરુ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના ખબર અંતર પૂછવા SGVP Holistic Hospital પધાર્યા હતા પૂજય બાલકૃષ્ણદાસજી સ્વામીને મળીને શ્રી અમિતભાઈએ, સ્વામી જલ્દી સાજા થઈ જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ અમિતભાઇને ભગવાન દેશહિતના તમામ કાર્યમાં સફળતા અપાવે એવા આશીર્વાદ આપ્યા હતા.
Social visits -2019
Posted by NS on Wednesday, 2 January 2019Pujya Rameshbhai Oza : Blessings to SGVP Hospital
Posted by news on Monday, 6 November 2017
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના પ્રાંગણમાં તૈયાર થયેલ યોગ, આયુર્વેદ અને એલોપથીના પવિત્ર સમન્વય સ્વરૂપ શ્રી જોગીસ્વામી હોલિસ્ટિક હોસ્પિટલનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે, ત્યારે તારીખ ૪, નવેમ્બર ૨૦૧૭ અને દેવદિવાળીના શુભ દિવસે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી રમેશભાઇ ઓઝા (પૂજ્ય ભાઇશ્રી)એ આ હોલિસ્ટિક હોસ્પિટલમાં પધરામણી કરી શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
NASA adventurous Visit
Posted by news on Wednesday, 28 May 2014A Memorable Trip to NASA for SGVPians 11-28 May 2014
With the inspirations and blessings from Sadgruvarya Shastri Shree Madhavpriyadasji Swami, the ebullient students of SGVP International School (SGVPians) were all geared up for an adventurous trip to NASA, US. 24 students with their educators started their journey to NASA on 11th May 2014.
Pages
Latest News
31-May-2023 | Academic Result - 2023 |
27-May-2023 | Launch of state-of-the-art MRI machine at SGVP Holistic Hospital - 2023 |
23-May-2023 | બાઉલ ગીત મહોત્સવ - 2023 |
20-May-2023 | Satsang Bal Shibir Ribda (Rajkot) - 2023 |
16-May-2023 | Satsang Bal Shibir SGVP - 2023 |
14-May-2023 | Footwear distribution - 2023 |
14-May-2023 | પંચમ પાટોત્સવ – વીરપુર - 2023 |
14-May-2023 | 100% result of SGVP International School - 2023 |
11-May-2023 | શ્રીમદ્ ભાગવત કથા – જૂનાગઢ - 2023 |
9-Apr-2023 | Pratistha Mahotsav - Savannah - 2023 |