Utsav
શ્રીહરિ જયંતી મહોત્સવ - 2017
Posted by NS on Wednesday, 5 April 2017ભગવાન શ્રી રામ જન્મોત્સવ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવ પ્રસંગે અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજીત ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર સહિત રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. દરેક હરિભકતોએ નિલકંઠ વર્ણીને દૂધાભિષેક કરી અનેક પ્રકારના મેવા-મિઠાઇનો થાળ, રાજવિ ઉપચારો તેમજ સુકા મેવા તથા ફળો અર્પણ કરી મહાપૂજા કરી હતા.
શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી જન્મશતાબ્દી મહોત્સવ - રાજકોટ
Posted by NS on Sunday, 15 January 2017On the occasion of 100th birth anniversary year of Param Pujya Purani Swami Shree PRamprakashdasji Swami and Param Pujya Mugat Swami Shree Nirannamuktadasji Swami, with the inspiration from Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and in the holy presence of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Shreeharidasji Swami, and under the guidance of Pujya Purani Shree Balkrishnadasji Swami, Gurukul Parivar Celebrated the JANM SHATABDI MAHOTSAV, at Rajkot during January 11 to 15, 2017.
દિપાવલી ઉત્સવ : સવાનાહ ગુરુકુલ, જ્યોર્જીયા
Posted by news on Saturday, 29 October 2016Sharad Poornima – Patotsav, SGVP
Posted by NS on Saturday, 15 October 2016In the holy presence of Sadguruvarya Shastri Shree Madgavpriyadasji swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishnadasji Swami, Pujya Purani Shree Shreeharidasji Swami, marvelous event of Sharad Poornima was celebrated by Gurukul Parivar at SGVP on 15 October, 2016.
Gyansatra–40 Gurukul Ahmedabad
Posted by news on Tuesday, 9 August 201620th Patotsav, Gurukul Memnagar, Ahmedabad
Posted by NS on Wednesday, 16 December 2015Jalzilani Mahotsav, Gurukul Droneshwar
Posted by news on Thursday, 24 September 2015દ્રોણેશ્વર મહાદેવજીની સાનિધ્યમાં મચ્છુન્દ્રી નદીના કિનારે દ્રોણેશ્વર ગુરૂકુલ દ્વારા ઉજવાયેલ ભવ્ય જલઝીલણી મહોત્સવ ઉમટેલો માનવ મહેરામણ
સતિ, શૂરાસિંહ અને સત્યપુરૂષોના નિવાસથી અનેરી ભાત પાડતો પ્રદેશ એટલે નાઘેર-બાબરીયાવાડ, આ પ્રદેશમાં આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વ પાંડવ ગુરૂ દ્રોણાચાર્યે મચ્છુન્દ્રીના કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જલધારા વહી રહી છે.
Independence Day - 2015
Posted by news on Saturday, 15 August 2015કૃપાવર્ષા મહોત્સવ, છતેડી, બળદીયા કચ્છ
Posted by news on Tuesday, 5 May 2015અનાદી મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રી સ્થાપિત શ્રી હરિ ચરણારવિંદ શતાબ્દી નિમિત્તે કચ્છમાં બળદીયા ગામે તા. ૨૯ અપ્રિલ – ૦૫ મે ૨૦૧૫ દરમ્યાન ‘કૃપાવર્ષા મહોત્સવ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વચનામૃત પારાયણના વક્તા પદે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી (કંડારી ગુરુકુલ) એ કથાવાર્તાનો લાભ આપ્યો હતો. તેમજ ધામ ધામથી પધારેલા પૂજ્ય સંતોએ વ્યાખ્યાન માળામાં કથાવાર્તા અને આશીર્વચનનો લાભ આપ્યો હતો.
Pages
Latest News
15-Aug-2022 | Azadi No Amrut Mahotsav - 2022 |
23-Jul-2022 | Smart Darshanam Opening - 2022 |
19-Jul-2022 | ગુરુવંદના પર્વ દ્રોણેશ્વર ગુરુકુલ - 2022 |
16-Jul-2022 | ગુરુપૂર્ણિમા મહોત્સવ ગુરુકુલ રીબડા(રાજકોટ) - 2022 |
15-Jul-2022 | વ્યાસ પૂજન SGVP - ૨૦૨૨ |
13-Jul-2022 | ગુરુ પૂર્ણિમા SGVP ૨૦૨૨ |
10-Jul-2022 | Hindu Lifestyle Seminar, London - 2022 |
6-Jul-2022 | શ્રીહરિયાગ અને ગુણાનુવાદ સભા – ગુરુકુલ રીબડા - 2022 |
1-Jul-2022 | Ratha Yatra - 2022 |
26-Jun-2022 | ઠાકર થાળી- London - 2022 |