Pratistha Mahotsav - Savannah - 2023
Posted by news on Sunday, 9 April 2023ભગવાન શ્રીનીલકંઠવર્ણી તથા દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવ
SGVP Savannah, અહીં સમસ્ત હિંદુ ધર્મના સમન્વય સ્વરૂપ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક વાતાવરણથી સુશોભિત ગુરુકુલના કેમ્પસમાં ૧૮ એકરનું તળાવ છે, જે ગુરુકુલની સુંદરતામાં અત્યધિક વધારો કરે છે. પૂજ્ય સ્વામીશ્રીએ સરોવરનું નામ ‘માનસરોવર’ રાખેલ છે.