GPL – 10 Opening Ceremony - 2021
Posted by news on Monday, 15 March 2021શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા ગુજરાતની મોટામાં મોટી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ GPL-૧૦ નું આયોજન SGVP ખાતે તા. ૧૫ માર્ચ 2021ના રોજ સાંજે ૦૭:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.