Satsang Shibir

Satsang Sadhana Shibir - Rishikesh - 2019

Param Pujya Shastriji Maharaj Shree Dharmajivandasji Swami had given many gifts to the Sampraday but one of the unique gifts that he gave to revive and uplift our Satsang and Spiritual life is Satsang Sadhna Shibir- Rishikesh. In the pious company of Ganga and Himalayas, a seeker who is seeking God and wants to get uplifted in his spiritual journey get everything needed through such Shibirs.

Satsang Sadhana Shibir – Rushikesh

With the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and blessings of Pujya Purani swami Shree Bhaktiprakashadasji Swami and in the guidance of Purani Shree Balkrishnadasji Swami, Satsang Sadhana Shibir, Rishikesh – 2016 is organized during 03 – 09 Nov 2016
Daily early morning session is staring with Yogasana. It is followed by group Sabha with subject of Bhagawan Shree SwaminarayanCharit Gatha book.
Morning session : Katha Delivered by Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami
Noon session : Abhishek and Ganga Snan

Satsang Sadhana Shibir, Richmond, VA 2015

SGVP ગુરુકુલ ધર્મજીવન મિશન ટ્રસ્ટના ઉપક્રમે સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં ૪-૫-૬ સપ્ટેમ્બર, ૨૦૧૫ દરમ્યાન ત્રિદિવસીય સાધના શિબિરનું આયોજન થયું.

જેમાં અમેરિકાના વિવિધ રાજ્યો તથા કેનેડાથી અનેક સમર્પિત પરિવારોએ ભાગ લીધો. આ શિબિર રીચમન્ડના રાજેશભાઇ લાખાણી પરિવારના યજમાન પદે યોજવામાં આવી હતી.

Satsang Bal Shibir - SGVP

સત્સંગ બાલ શિબિર - પરમ પૂજ્ય સદ્‌ગુરુવર્ય શીસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ ખાતે તારીખ ૧ થી ૭ મે, ૨૦૧૪ દરમિયાન સત્સંગ બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર બાળકો તથા બાલિકાઓ એમ બે વિભાગમાં યોજવામાં આવી  હતી. જેમાં ૩૫૦ જેટલા બાળકોએ લાભ લીધો હતો.

પરમહંસ ચિંતન સેમિનાર, ૨૦૧૩

પરમહંસ ચિંતન સેમિનાર - ૨૦૧૩ ૬-૭-૮- ડિસેમ્બર, ૨૦૧૩ 

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી, વડતાલ મંદિર આયોજીત, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો ત્રણ દિવસનો પરમહંસ ચિંતન સેમિનાર, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ ખાતે યોજાયો હતો. જેમાં ૪૦૦ ઉપરાંત સંતો-પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા.

Satsang Shibir USA, 2013

અમેરિકાના પેન્સેન્વેલિઆમાં પોકોનો ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં સત્સંગ સાધના શિબિરનું મંગલ આયોજન થયું હતું. હરિયાળા પહાડોની ગોદમાં કુદરતને ખોળે આયોજિત આ સાધના શિબિરમાં પેન્સેન્વેલિયા, ન્યુ જર્સી, મેરીલેન્ડ, ઓહાયો, કેનેડા વગેરે દૂર દૂરનાં પ્રદેશોથી અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા.અમેરિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર તરફથી આ શિબિરનું આયોજન થયું હતું. શ્રી બિરેનભાઈ સરધારાના વિશાળ સમર હાઉસમાં સંતોનો ઉતારો રાખવામાં આવ્યો હતો.

Pages