Pushpadolotsav - 2020
Posted by NS on Tuesday, 10 March 2020પુષ્પદોલોત્સવ – શ્રી નરનારાયણ દેવ પ્રાગટ્ય દિનની ઉજવણી ગુરુકુલ પરિવાર દ્વારા સવિશેષ ભક્તિભાવથી કરવામાં આવી હતી. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવાયો હતો.