Jal zilani Mahotsav, Savannah - 2022
Posted by news on Wednesday, 7 September 2022પરિવર્તીની એકાદશી એટલે ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાન નારાયણ પડખું ફેરવે છે. ભક્તો માટે ભગવાનની એક એક ક્રિયા ઉત્સવ સમાન હોય છે. ભગવાનની આ નાની ક્રિયાને પણ ભક્તો ભગવાનને જળમાં ઝીલાવી ઉત્સવ ઉજવે છે.