Gurupurnima Festival - 2021
Posted by news on Saturday, 24 July 2021૨૪ જુલાઇ ૨૦૨૧, ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે, વહેલી સવારે SGVP ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શુક્લયજુર્વેદ, કૃષ્ણયજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનો અભ્યાસ કરતા નાના ઋષિકુમારોએ વૈદિક મંત્રોના ગાન સાથે, મહાકાય અજાનબાહુ વ્યાસ ભગવાનની મૂર્તિનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખાસ વિષ્ણુ યાગ રાખવામાં આવેલ.