જળઝીલણી મહોત્સવ, દ્રોણેશ્વર - 2022
Posted by news on Wednesday, 7 September 2022ઉના પાસે શ્રી દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં, મારુતીધામમાં બીરાજીત કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ભક્તો તથા ગુરુકુલની તમામ શાખાના સંતોની ઉપસ્થિતિમાં જળઝીલણી મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.