Banaskantha

બનાસ કાંઠા પુર રાહત કાર્ય

ગુજરાત અને રાજસ્થાનમાં છેલ્લા ચાર-પાાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેના પરિણામે ખાસ કરીને બનાસકાઠાના ગામડાંઓમાં મનુષ્ય, પશુઓ અને માલાસામાનની ખૂબજ ખાના ખરબી થયેલ છે. હજારો પશુધન પાણીમાં તણાઇ ગયેલ છે. હજારો લોકો બેઘર થઇ ગયેલ છે. કેટલાય લોકો સ્થળાંતર કરી ગયા છે.