Annakut Distribution - 2022
Posted by news on Sunday, 6 February 2022SGVP શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે અન્નકૂટની પ્રસાદી ગરીબોમાં વહેંચવામાં આવી હતી.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ૧૦૮ વાનગીઓનો ૫૦૦ કિલો જેટલો અન્નકૂટ ધરાવાયો હતો.