Amreli

અમરેલી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન

એસજીવીપી ગુરુકુલના સંતો દ્વારા
અમરેલી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન

Urological Free Medical Camp Amreli

અખંડ ભગવદ્‌ પરાયણ પૂજ્યપાદ્‌ જોગી સ્વામીની પાવન સ્મૃતિમાં શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌-છારોડી દ્વારા બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ રાજકોટના સહકારથી અમરેલી ખાતે પ્રોસ્ટેટ, પથરી જેવા યુરીનલ રોગો માટેનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.