પંચમ પાટોત્સવ – વીરપુર - 2023
Posted by news on Sunday, 14 May 2023
ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા સાથે સાકાર થયેલ ધારી પાસેના વિરપુર ગામમાં આજથી પાંચ વર્ષ પહેલા બે મંદિરો નિર્માણ પામ્યા. ભાઈઓ તથા બહેનોનાં મંદિરનો ધામધૂમથી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. એ અવસરને પાંચ વર્ષ પૂર્ણ થતા સમસ્ત ગ્રામજનોએ શ્રી ઘનશ્યામ મહારાજનો પંચમ પાટોત્સવ તારીખ ૧૦ થી ૧૪ મે ૨૦૨૩ દરમિયાન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો.
પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીની પાવન નિશ્રામાં ઉજવાયેલ આ પાટોત્સવ પ્રસંગે શ્રીમદ્ સત્સંગિજીવનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજીએ વ્યાસાસને બિરાજી શ્રીજી મહારાજના ચરિત્રોનું ગાન કર્યું હતું.
image:

Latest News
31-May-2023 | Academic Result - 2023 |
27-May-2023 | Launch of state-of-the-art MRI machine at SGVP Holistic Hospital - 2023 |
23-May-2023 | બાઉલ ગીત મહોત્સવ - 2023 |
20-May-2023 | Satsang Bal Shibir Ribda (Rajkot) - 2023 |
16-May-2023 | Satsang Bal Shibir SGVP - 2023 |
14-May-2023 | Footwear distribution - 2023 |
14-May-2023 | પંચમ પાટોત્સવ – વીરપુર - 2023 |
14-May-2023 | 100% result of SGVP International School - 2023 |
11-May-2023 | શ્રીમદ્ ભાગવત કથા – જૂનાગઢ - 2023 |
9-Apr-2023 | Pratistha Mahotsav - Savannah - 2023 |
Add new comment