Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Gurupoornima-2015

 
Guru Poornima, an auspicious day of Indian tradition, to pay homage towards Saints’ tradition, torch barrier of great wisdom of Indian culture. All Guru Traditions stars with Bhagwan Ved Vyas, who explained the Veda dividing Veda in four divisions viz. Ruk Ved, Yajur Ved, Sam Ved and Atharva Ved. He also created eighteen Purans including Shreemad Bhagawat pooran. Moreover, a great historic epic – MahaBharat consisting Bhagwad Geeta, to propagate the benevolent flow of knowledge for the betterment of Human beings and all living creatures.
At SGVP, with the inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, the day was started with the exceptional Yagna & Poojan of Bhagwan Ved Vyas along with the four Vedas and eighteen Purans, written by Bhagwan Ved Vays. Pujya Swamiji explained the importance of knowledge and wisdom imparted by Bhagwan Ved Vyas.
In the second session, celebration was performed in the holy presence of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, saints and devotees from all over Gujarat, Mumbai, Pune, Kolkata, Delhi, Nagpur and other cities. Sadguru Saints performed the poojan of Pujya Shastriji Maharaj, Pujya Purani Swami Shree Premprakashdasji Swami, Pujya Joigi Swamiji. It was followed by the Poojan of Pujya Swamiji by all saints and devotes.
 
Picture Gallery

પ્રાસંગિક પ્રવચન કરતા પૂજ્ય. સ્વામીજીએ સંત ગુરુ પરંપરાના તમામ સંતો અને આદિ આચાર્યોને યાદ કરી મનોમન પૂજન કર્યું હતું. ગુરુપૂર્ણિમાનો મહિમા કહેતા જણાવ્યું હતું કે આજે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વ છે. આ દિવસ ભગવાન વેદ વ્યાસને યાદ કરીને ઉજવવામાં આવે છે. ભગવાન વેદ વ્યાસ જગદ્‌ગુરુ છે. વિશ્વની પ્રજા જ્યારે અંધકારમાં જીવતી હતી એ સમયે ભારત વર્ષમાં સંસ્કૃતિ અને ધર્મનો સૂરજ ઝળહળતો હતો. એના જ્યોતિર્ધર ભગવાન વ્યાસ હતા.
ભારતવર્ષના તમામ આચાર્યો વેદ વ્યાસના વચનોને પ્રમાણ ભૂત માનીને ચાલે છે. ભગવાન વેદ વ્યાસનો ઉપકાર ભારતીય પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ મહોત્સવનો મર્મ છે કૃતજ્ઞતા.
જગતની બે શક્તિઓ શ્રેષ્ઠ છે. એક વિજ્ઞાન અને બીજા સંત. એમાં પણ જે કામ વિજ્ઞાન ન કરી શકે તે કામ સંત કરી શકે છે. વિજ્ઞાનની સરહદ ક્યાંક પુરી થાય છે. જેમકે આધુનિક વિજ્ઞાન પ્રકાશની ગતિથી આગળ વધી શકતું નથી. જ્યારે સંત આપણને એવા સામ્રાજ્યમાં લઇ જાય છે કે જ્યા કોઇ સરહદ નથી. આજનો દિવસ ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનો દિવસ છે.
વિશેષમાં આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ ઓમકાર-પ્રણવનાદનો મહિમા સમજાવ્યો હતો.
આ પ્રસંગે પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીને ગુરુ મહિમા તેમજ આગામી ડિસેમ્બરમાં થતા ૧૦૦૮ કુંડી મહાવિષ્ણુયાગની વાત કરી હતી.
Video Glimpse

 

Achieved

Category

Tags