Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Food Packet Distribution SGVP Droneshwar 2023

ગીર સોમનાથ વિસ્તારમા ભારે વરસાદને કારણે તાલાળા, વેરાવળ વિસ્તારના અનેક ગામો પૂરથી પ્રભાવિત થયા છે. પશુધન, ઘરો, માલસામાન વગેરેને મોટું નુકસાન થયુ છે.

આ દુ:ખદ અને કપરી સ્થિતિમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, દ્રોણેશ્વર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા વધુ અસરગ્રસ્ત તાલાળા, વેરાવળ વિસ્તારમાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. સંતો અને વિદ્યાર્થીઓ દ્વારા ફુડપેકેટ તૈયાર કરી અસરગ્રસ્ત લોકોમાં વહેંચવામા આવ્યા હતાં.

સંતોના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલના સ્વયંસેવકો ઘેર ઘેર રુબરુ મુલાકાત લઇ રાહત સામગ્રી પુરી પાડી હતી.

Achieved

Category

Tags