June 2022
-
-
Sanatan Mandir Wembley, London UK - 2022
Posted by news on Friday, 24 June 2022ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે અવિરત વિચરણ કર્યા કરે છે. લંડન ખાતે વેમ્બલી વિસ્તારમાં હિંદુ ધર્મની ધ્વજા લહેરાવનાર ‘ભવ્ય સનાતન મંદિર’ છે. આ સનાતન મંદિર હિંદુધર્મની ભવ્યતા અને દિવ્યતાનું દર્શન કરાવનારું છે. અહીં ભગવાન શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણદેવ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી શિવ-પાર્વતીજી, શ્રી રણછોડરાયજી, શ્રી અંબાજી, શ્રી તિરુપતિબાલાજી, શ્રી શ્રીનાથજી ઉપરાંત માતાજીના વિવિધ સ્વરૂપો બિરાજે છે.
-
Shree Jalaram Mandir Sabha, London - 2022
Posted by news on Thursday, 23 June 2022હિંદુ ધર્માચાર્ય સભાના ટ્રસ્ટી અને વિશ્વમાં ધાર્મિક સમન્વયતાનો સંદેશ પ્રસરાવનારા ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુકે સત્સંગ વિચરણ દરમ્યાન લંડન ખાતે શ્રી જલારામ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે જલારામ મંદિરે પધાર્યા હતા. સ્વામીની ઉપસ્થિતિથી ભક્તજનોમાં સવિશેષ ઉત્સાહ અને ભક્તિમય મહોલ સર્જાયો હતો.
-
વિશ્વ યોગ દિવસ – 2022
Posted by news on Tuesday, 21 June 2022યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.
-
Shreemad Bhagawat Katha Bolton, Cardiff – UK - 2022
Posted by news on Sunday, 19 June 2022 -
85 hours 'Akhand' Dhoon - 2022
Posted by news on Sunday, 12 June 2022પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં ગુરુકુલ પરિવાર દ્વારા થઈ રહેલા ભજન-અનુષ્ઠાનનાં ખૂબ મોટા આયોજનો અંતર્ગત પૂજ્ય પુરાણી સ્વામીની ૮૫ વર્ષની જીવન યાત્રાના અનુસંધાને ૮૫ સ્થળોએ ૮૫ કલાકની અખંડ ધૂનનું આયોજન થયેલ છે. ઘણી જગ્યાએ ૮૫ કલાકની ધૂનો ચાલુ છે અને કેટલાક ઉત્સાહી હરિભક્તોના ગામોમાં ૮૫ કલાકની ધૂનો પૂર્ણ થઈ ગઈ છે.
-
Aamrotsav - 2022
Posted by news on Saturday, 11 June 2022જૂન – ૨૦૨૨, અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે પરંતુ આ વર્ષે ઓછા પાકને લીધે કેરીઓના ભાવ આસમાને છે.
-
શ્રી મહાવિષ્ણુ યાગ, લેસ્ટર, યુકે - 2022
Posted by news on Sunday, 5 June 2022ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી યુ.કે. સત્સંગ યાત્રા - ૨૦૨૨ દરમિયાન લેસ્ટર પધાર્યા હતા.
સ્વામીશ્રીની ઉપસ્થિતીમાં હિંદુ ધર્મની પરંપરાને દૈદિપ્યમાન કરનારા અનેક આયોજનો થયા હતા. પૂજ્ય સ્વામીશ્રી હિંદુ સનાતન મંદિરે પધાર્યા હતા. જ્યાં મંદિરના પ્રમુખ શ્રી રમણીકભાઈ બાર્બર તથા અન્ય કમિટિના સભ્યોએ સ્વામીશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને સત્સંગનો લાભ લીધો હતો.
-
સત્સંગ સભા - શ્રી હનુમાનજી મંદિર, લેસ્ટર, યુકે - 2022
Posted by news on Saturday, 4 June 2022યુ.કે. સત્સંગ યાત્રા – ૨૦૨૨ દરમિયાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે, યુ.કે.ના વિવિધ વિસ્તારમાં વિચરણ કરીને સત્સંગ, કથાવાર્તાનો લાભ આપવાના છે. જેમાં લંડન ઉપરાંત નોર્ધમપ્ટન, લેસ્ટર, બોલ્ટન, ઓલ્ડહામ, કાર્ડિફ, બર્મિંગહામ, ઈસ્ટલંડન, વુલ્વીચ, સાઉથ ઓન સી, કેમ્બ્રિજ, વિમ્બલ્ડન વગેરે વિવિધ વિસ્તારોમાં પધારી સત્સંગનો લાભ આપશે.
Latest News
11-Mar-2023 | Free Wellness Center: SGVP Gurukul Ribda - 2023 |
8-Mar-2023 | Pushpadolotsav Gurukul Ahmedabad - 2023 |
26-Feb-2023 | Divyang Seva Yagna : Prosthetic Legs Distribution - 2023 |
11-Feb-2023 | International Seminar, BHU Banaras - 2023 |
30-Jan-2023 | ગ્રંથ વિમર્શ ગોષ્ઠી - 2023 |
27-Jan-2023 | Annakut Prasad Distribution,SGVP - 2023 |
26-Jan-2023 | Republic Day Celebration - 2023 |
26-Jan-2023 | શ્રી રામ શ્યામ ઘનશ્યામ મહારાજ પાટોત્સવ - 2023 |
8-Jan-2023 | NABH accreditation to SGVP Holistic Hospital |
6-Jan-2023 | Darshanam Runners up in State Sanskrit Competition - 2023 |