ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022
Posted by news on Wednesday, 27 April 2022વર્તમાન યુગમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના પ્રણેતા પૂ. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જીવનને કેન્દ્રમાં રાખીને એમના કૃપાપાત્ર શિષ્ય વિદ્વાન સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ છ ભાગમાં ઐતિહાસિક શ્રીધર્મજીવનગાથા નામના મહાગ્રન્થનું લેખન કરેલ છે.