Compliments to Hon. New CM Bhupendrabhai Patel - 2021
Posted by news on Monday, 13 September 2021મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રગાન અને પૂર્ણકુંભ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી.