જન્માષ્ટમી મહોત્સવ, અમદાવાદ
શ્રાવણ વદ આઠમ, ૨૬ ઑગસ્ટ, ૨૦૨૪ ના રોજ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પરમ પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં, સંતો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં પવિત્ર જન્માષ્ટમીનો મહોત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
કીર્તન ભક્તિ, સદ્ગુરુ સંતોના આશીર્વાદ, જન્મોત્સવની આરતી, પ્રભુ પ્રાગટયના વધામણાં સાથે સુંદર હિંડોળા દર્શનનો સૌએ લાભ લીધો હતો.
Copyright © 2023, Shree Swaminarayan Gurukul Sarvajivhitavah Trust
Developed by SGVP | Privacy Policy