Sarvamangal Seva Yagna - Ribda, Rajkot
Posted by NS on Friday, 18 September 2020ભારતીય પરંપરામાં અધ્યાત્મિક ઉન્નતિ અને દાન પુણ્ય દ્વારા માનવ સેવા અને જીવ દયાના પરોપકારી કર્યો માટે અધિક માસનો સવિશેષ મહિમા છે. આ વર્ષે અધિક આસો મહિનામાં (૧૮ સપ્ટેમ્બર થી ૧૬ ઑક્ટોબર, ૨૦૨૦), ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) દ્વારા સર્વમંગલ સેવા યજ્ઞ અંતર્ગત સંપૂર્ણ અધિક આસો માસ દરમ્યાન દરરોજ માનવ સેવા અને જીવ દયાના અવનવા આયોજનો કરવામાં આવ્યા હતા.