Tribute to the Martyrs at Chhattisgarh - 2021
Posted by news on Sunday, 4 April 2021
છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લાના સરહદી વિસ્તારમાં ૦૩ એપ્રિલ ૨૦૨૧ શનિવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચેની અથડામણમાં ૨૨ જેટલા જવાનો શહીદ થયા અને ૩૧ જેટલા જવાનો જખ્મી થવાની દુ:ખદ ઘટના ઘટી, ત્યારે રાષ્ટ્રીય શોકની આ દુ:ખદ ઘડીએ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આદેશથી આ શહીદ અને ઘાયલ થયેલ જવાનોના પરિવાર જનોને સાંત્વના અને ધીરજ મળી રહે તે માટે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષણદાસજી સ્વામીના સાનિધ્યમાં સંતો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે પાવનકારી એક કલાક અખંડ ધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુકુલ પરિવારના ભક્તિજનોએ પણ આ ઓનલાઈન આ ધૂનમાં જોડાઈને બહાદુર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
image:

Latest News
11-Apr-2021 | Shraddhasuman - 2021 |
4-Apr-2021 | Tribute to the Martyrs at Chhattisgarh - 2021 |
20-Mar-2021 | World Sparrow Day - 2021 |
15-Mar-2021 | GPL – 10 Opening Ceremony - 2021 |
11-Mar-2021 | Mahashivaratri Festival - 2021 |
11-Mar-2021 | Grapes Celebration (Draksh Falkut Utsav) - 2021 |
5-Mar-2021 | Golden Success in Sanskrit |
4-Mar-2021 | Covid-19 vaccination to 400 Seniors - 2021 |
1-Mar-2021 | Dharmajivan Bhavan Shilanyas - Gurukul Ahmedabad |
25-Feb-2021 | Prayer Hall Khat Muhurta - Gurukul Droneshwar |
Add new comment