Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree Jogi Swami Holistic Hospital Inauguration

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) ખાતે પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે તૈયાર થયેલ અત્યાધુનીક SGVP હોલીસ્ટીક હોસ્પીટલનું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની સાથે મોટી સંખ્યામાં દેશભરમાંથી પધારેલા સંતો, મહંતો અને યુ.કે., યુએસએ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દુબઈ વગેરેથી NRI અને દેશભરમાંથી ૨૦,૦૦૦ જેટલા હરિભક્તો પધાર્યા હતા. 
શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું કે આ હોસ્પિટલમાં આયુર્વેદ ક્ષેત્રે સંશોધન થશે, આયુર્વેદ અને એલોપથી એકબીજાના પુરક બનશે. આ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકો માટે કાયમ સેવા થશે. દીકરીઓ માટે હોસ્પિટલના દ્વાર ખુલ્લા રહેશે. સૈનિકોના બાળકોની સારસંભાળ થશે. સાધન-સંપન્ન લોકો માટે વ્યાજબી દર અને  આર્થિક પછાત લોકોને નિ:શુલ્ક કે નજીવા દરે સારવાર અપાશે.  હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા વિશિષ્ટ સ્વસ્થ, સંસ્કારયુક્ત નવી પેઢીનું નિર્માણ થશે.
આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન એ સાચા અર્થમાં પરમ રાષ્ટ્રભક્ત છો. પરમ પૂજ્ય જોગીસ્વામીના પાર્થિવ દેહના દર્શન માટે પણ આવ્યા હતા અને તેમના અવાર-નવાર આશીર્વાદ માટે પણ પધાર્યા છે. 
આ હોલિસ્ટિક હોસ્પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગે દેશભરમાંથી સંતો પધાર્યા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉપસ્થિત આ સહુ સંતોને વંદન કર્યા હતા. જેમાં મહંત દિલીપદાસજી મહારાજ, જગન્નાથજી મંદિર, સ્વામી પરમાત્માનંદજી મહારાજ-મહામંત્રી, હિન્દુ ધર્મ આચાર્ય સભા, સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ-અધ્યક્ષ શિવાનંદ આશ્રમ, અમદાવાદ, પૂ.નૌતમ સ્વામી-વડતાલ, પૂ.અવિચલદાસજી મહારાજ-સારસા, દેવપ્રસાદજી મહારાજ, આણદાબાવા આશ્રમ-જામનગર, આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ-જામનગર, ચૈતન્ય શંભુ મહારાજ, ભાગવત ઋષિજી, ભાગવત વિદ્યાપીઠ-સોલા, પૂ.રામસ્વામી, ગાંધીનગર,  પૂ.લલિતકિશોરજી મહારાજ-નિમ્બાર્ક પીઠ, લીંબડી, પૂ.કનિરામ મહારાજ દૂધરેજ, પૂ.ભરત બાપુ-લાલગેબી આશ્રમ-હાથીજણ, શિવરામસાહેબ-કબીર આશ્રમ, મોરબી, હરિવલ્લભદાસજી સ્વામી-હરિદ્વાર, નારાયણચરણદાસજી સ્વામી-વ્રજભૂમિ વગેરે સંતોનો સમાવેશ થાય છે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી જોગીસ્વામી એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યુ તે પ્રસંગે તેઓને પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ કમળનો હાર પહેરાવ્યો હતો. સાથે જ ઈલાયચીની માળા પણ પહેરાવાઈ હતી.  વિશિષ્ટ શ્રીયંત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે નવાજીને તેમને મા ભગવતીના આશીર્વાદ સ્વરૂપ સાડી અર્પણ થઈ હતી. 
સૌપ્રથમવાર યોગ, આયુર્વેદ અને એલોપથીના સમન્વયયુક્ત આ હોલિસ્ટિક હોસ્પિટલનું નિર્માણ થયું છે, જેના દ્વારા અનેક રોગનિવારણથી માંડીને સંસ્કારયુક્ત અને નિરોગી નવી પેઢીનું નિર્માણ થાય તેવું આયોજન છે. સૌપ્રથમવાર આ હોસ્પિટલ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે, જ્યાં ‘ગર્ભસંસ્કાર’ પણ અપાશે એટલે કે સંતાનવાંચ્છુ દંપતીને માર્ગદર્શન અપાશે અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ‘સુવર્ણપ્રાશન’ પ્રયોગ પણ થશે. આ રીતે નવી પેઢી સ્વસ્થ અને સંસ્કારયુક્ત બને તેવો પ્રયાસ પણ આ હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા થશે.

PM Narendra Modi today inaugurated Shree Jogi Swami SGVP Hospital in Ahmedabad, Gujarat. Addressing a gathering at the vent, Shri Modi remarked, “The three areas of Yoga, Ayurveda and Allopathy have been merged in this hospital, which is a commendable initiative.”
Prime Minister Shree Narendrabhai Modi Twits

“Yoga is a way to Rog Mukti and Bhog Mukti”, he added furthermore.
The Prime Minister said that lack of healthcare facilities affected the poor adversely. In this context, he stated, “We want to make healthcare and treatment facilities affordable and that is why we made stents cheaper.” He said it was the government’s priority to improve health infrastructure and boost innovation in the sector.

Adding further, he stated, “When we would say serving Daridra Narayan, Jogi Ji Maharaj would add, that we should serve Dardi Narayan. Serving those who are not healthy is a great service to humanity… I was surprised to see a man of associated with spirituality release a Diktat saying remove the nationalist forces from power. It is Rashtra Bhakti that transcends all barriers and it is what guides us to help every Indian, in every part of India and the world.”
 
PM Modi also lauded the role of EAM Sushma Swaraj. He said that guided by humanitarian values, she was serving people in need.

 
Live Video

 
Click Here for Photo Gallery
 

     

In the midst of poll season, it is wonderful to be here for such a noble programme. Today I remember Jogi Maharaj, with whom I interacted closely. I am fortunate to have his blessings: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
The three areas of Yoga, Ayurveda and Allopathy have been merged in this hospital, which is a commendable initiative: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
Yoga is a way to Rog Mukti and Bhog Mukti: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
Lack of healthcare facilities affects the poor adversely. We want to change that and that is why we made stents cheaper: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
Priority is to improve health infrastructure and boost innovation in the sector: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
When we would say serving Daridra Narayan, Jogi Ji Maharaj would add, that we should serve Dardi Narayan. Serving those who are not healthy is a great service to humanity: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
I was surprised to see a man of associated with spirituality release a Diktat saying remove the nationalist forces from power. It is Rashtra Bhakti that transcends all barriers and it is what guides us to help every Indian, in every part of India and the world: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
Have you seen how active @SushmaSwaraj ji is? Guided by humanitarian values, she is serving so many people in need- they can be in any part of the world but she helps them: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017
Our nurses were stranded in West Asia. When these nurses, who are doing such humanitarian work, are stranded how can anyone sleep in peace. Every effort was undertaken to bring them back home: PM @narendramodi
— narendramodi_in (@narendramodi_in) December 3, 2017

     
     
     
     
     
     
     
     
     

 

Achieved

Category

Tags