SGVP Holistic Hospital : Grand Inauguration

SGVP Holistic Hospital – a pious combination of Yoga, Ayurveda and Allopathy for entire healthiness is going to set open for the society on 03 December, 2017 at 05:00 pm by Hon. Shree Narendrabhai Modi (Hon. PM, India). 
This Hospital, created in the holy memory of Pujyapad Shree Jogi Swamiji, is well equipped with ultra-modern heath techniques along with ancient successful treatment of Ayurveda and Yoga to serve the society
Recently Param Pujya Balkrishnadasji Swami conveyed invitation to Hon. Shree Narendrabhai Modi for the same and Hon. PM accepted to adorn this grand inaugural event, in the divine memory of Pujyapad Shree Jogi Swamiji.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) અમદાવાદ ખાતે નૂતન નિર્માણ પામેલ યોગ આયુર્વેદ અને એલોપથીના પવિત્ર સમન્વય સ્વરૂપ શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલનું લોકાર્પણ તારીખ ૩ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સાંજે ૫:૦૦ કલાકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ  મોદીના હસ્તે થશે.
તાજેતરમાં પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ વડાપ્રધાનશ્રીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને મોદીજીની મુલાકાત લઇ આમંત્રણ પાઠવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીએ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.

 

 

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.
7 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.