DSS

State Level Sanskrit Competition - 2015

Rushikumars and saints of Darshanam Sanskrit Mahavidyalay secured the first position in State Level Sanskrit Competition organised by Sanskrit Sahitya Academy, Gandhinagar held at Shree Swaminarayan Temple, Vadtal during 05 - 07 Nov 2015. In the prize distribution ceremony, in the holy presence of HH Acharya Maharaj Shree Rakeshprasadji Maharaj, Hon. Governor Shree O P Kohali, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and other dignitaries, winner Mahavidyalay was awarded with 'Vijay Vaijayanti' a winner trophy.

વચનામૃત વર્કશોપ શિબિર – ૨૦૧૫

સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદથી, પાર્ષદ શ્રી શામજીભગતના માર્ગદર્શન સાથે, SGVPમાં દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સંપ્રદાયના સંતો માટે તા. ૧૨ થી ૧૮ અપ્રિલ, ૨૦૧૫ દરમ્યાન ‘વચનામૃત વર્કશોપ શિબિર’નું  આયોજન કરવામાં આવ્યું હતું.

State Level Sanskrit Competition, 2014

રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધા   ઓક્ટોબર ૧૦-૧૧-૧૨, ૨૦૧૪

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને રાષ્ટ્રિય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હી આયોજિત, શ્રી વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા - તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડીના યજમાન પદે ઓક્ટોબર ૧૦-૧૧-૧૨, ૨૦૧૪ દરમ્યાન રાજ્યસ્તરીય સંસ્કૃત શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું.

Stefen Augustin, German Scientist

Stefen Augustin, honoured with National Energy Globe Award and winner of BMW Foundation Young Leader Award, a German scientist paid a warm visit of SGVP with his water-cone model designed to acquire normal water from the salty water. This model has occupied the place in the Modern Are Museum, New York. He explained the technique and importance of water-cone and power free cooler system for the preservation of fruits and vegetables.

Pages