Prayer Hall Khat Muhurta - Gurukul Droneshwar
Posted by NS on Thursday, 25 February 2021મહા સુદ 13, ગુરુવાર તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પરિસરમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિકવિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે પૂજન કરેલી ઈંટોથી ખાત વિધિ કરવામાં આવી હતી.