Chharodi
Kavya Goshthi - Kavi Shree Rajendrabhai Shukla - 2021
Posted by NS on Tuesday, 2 February 2021કવિશ્રી રાજેન્દ્રભાઇ શુક્લ દ્વારા કાવ્ય ગોષ્ઠિ
Sugarcane Festival (Sheradi Falkut) - 2021
Posted by NS on Saturday, 9 January 202120th Patotsav of Shree Ghansyam Maharaj-2020
Posted by NS on Saturday, 31 October 2020Apple Falkut Mahotsav - 2020
Posted by NS on Tuesday, 13 October 2020Independence Day Celebration-2020
Posted by NS on Saturday, 15 August 2020કોરોના મહામારી અને લોકડાઉનને કારણે SGVP ગુરુકુલમાં ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં માસ્ક, સેનેટાઇઝર અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે માત્ર સંસ્થામાં રહેતા સંતોની હાજરીમાં ૭૪ મું ૧૫ ઓગષ્ટનું આઝાદી પર્વ સાદાઇથી ઉજવાયું
Guru Poornima – 2020
Posted by NS on Sunday, 5 July 2020Annual Pratishtha Mahotsav - 2020
Posted by NS on Friday, 31 January 2020શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVP ખાતે વસંતપંચમી, તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ ભગવાન શ્રીરામ-શ્યામ-ઘનશ્યામ મહારાજનો ૧૫મો પાટોત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવોના કલ્યાણ માટે નાનો પણ અદ્ભુત ગ્રંથ ‘શિક્ષાપત્રી’ની અમૂલ્ય ભેટ આપી હતી. ઉપરાંત વૈરાગી સંત શ્રી નિષ્કુળાનંદ સ્વામી તથા કવિવર્ય શ્રી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ પણ આજે થયો હતો.
Pujya Jogi Swamiji – 7th Punyatithi
Posted by news on Saturday, 8 September 2018Guru Poornima Mahotsav - 2018
Posted by news on Saturday, 28 July 2018ગુરુ પૂર્ણિમા – ભરતવર્ષ પર અને સમગ્ર માનવ સમાજ પર, શ્રેય અને પ્રેય – બંનેની પ્રાપ્તિ માટે જેમનો કરુણાપુર્ણ ઉપકાર રહ્યો છે એવા ભગવાન વ્યાસ મહર્ષિ પ્રત્યે અને પોતાના માનવ જીવન પર અગણિત ઉપકાર કરનાર ગુરુજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેનું ભારતીય સંસ્કૃતિનું મહાન પર્વ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં ગુરુવંદના - ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
Pages
Latest News
1-Mar-2021 | Dharmajivan Bhavan Shilanyas - Gurukul Ahmedabad |
25-Feb-2021 | Prayer Hall Khat Muhurta - Gurukul Droneshwar |
16-Feb-2021 | Shree Ram-Shyam-Ghanashyam Patotsav - SGVP |
5-Feb-2021 | Sarangi Vadan - 2021 |
2-Feb-2021 | Kavya Goshthi - Kavi Shree Rajendrabhai Shukla - 2021 |
31-Jan-2021 | Shree D K Shah – Shraddhanjali Sabha - 2021 |
14-Jan-2021 | Chikki Annakut - Droneshwar (2021) |
14-Jan-2021 | Shree Ram Mandir Seva |
9-Jan-2021 | Sugarcane Festival (Sheradi Falkut) - 2021 |
1-Jan-2021 | Devotional program of mansion music - 2021 |