21st Patotsav and Annakut Prasad Vitaran : Gurukul Ahmedabad
21st Patotsav and Annakut Prasad Vitaran : Gurukul Ahmedabad
On the auspicious day Vachanamrut Jayanti, Gurukul Parivar cerebrated the 21 Patotsav of Shree Ghanshyam Maharaj at Gurukul Ahmedabad in devotional fervor and Annakut Prasad was distributed among alum areas and orphan & disable homes.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં વચનામૃત જયંતી, શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૧મો પાટોત્સવ અને અન્નકુટ ઉજવાયો હતો.
અભિષેક માટે વિદ્યાર્થીઓ અને સંતો દ્વારા પગપાળા કાવડથી લાવેલ પ્રસાદીની અડાલજ વાવનું જળ, ગંગા જળ, પંચામૃત, પંચ ગવ્ય, વિવિધ ફળોના રસ, ઔષધિઓ અને ચંદન તથા કેસર જળથી શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક કરવામાં આવેલ, ત્યાર બાદ ૧૦૮ વાનગીઓ, વિવિધ ફળોથી ઠાકોરજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી દર વખતની જેમ અન્નકૂટની સામગ્રી અને ફળોનો ૨૦૦૦ (બે હજાર) કિલોનો પ્રસાદ હોસ્પિટલો તથા અનાથાશ્રમો, વૃદ્ધાશ્રમો અને ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.
Latest News
30-Nov-2019 | 24th Patotsav & Vachanamrut Parva - Gurukul Memnagar, 2019 |
23-Nov-2019 | Gujarati Gaurav Award towards to Pujya Swamijee - Mumbai |
24-Oct-2019 | Satsang Sadhana Shibir - Rishikesh |
13-Oct-2019 | Sharad Poornima Utsav - 2019 |
7-Oct-2019 | Navaratri festival – Savannah USA |
2-Oct-2019 | Cleanliness Campaign - Rural |
29-Sep-2019 | Cleanliness campaign - Urban |
23-Sep-2019 | Vachanamrut Satsang Mahasabha - 2019 |
9-Sep-2019 | Jalzilani Mahotsav, Droneshwar - 2019 |
27-Aug-2019 | Kavi Dalapatram Sahityotsav - 2019 |
Add new comment