March 2012

  • Guest :Captain Jon McBride a former astronaut from NASA, 2012

    How does it feel if a school student gets a chance to hear firsthand experience of the space from an astronaut? And how does it thrill if the student is as small as 8 years old and the astronaut as big as “Big Jon” Jon McBride? The students of SGVP are eager to answer these questions because they have been fortunate enough to listen to and to interact with Captain Jon McBride on Thursday, the March, 29th, 2012.

  • સમાવર્તન સંસ્કાર, 2012

    ભારતીય સંસ્કૃતિની સ્વસ્થ સામાજિક પરંપરાનું અભિન્ન અંગ એટલે સોળ સંસ્કાર. તેમાંથી વિદ્યાભ્યાસ પછી ના સમાવર્તન સંસ્કાર નું આગવું મહત્ત્વ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠા માં અંગ્રેજી માધ્યમના ધો.૧૦ તેમજ ધો.૧૨ના વિદ્યાર્થીઓનો ગુરુકુળમાં અભ્યાસ પુરો થતાં, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સમાવર્તન સંસ્કાર યોજવામાં આવ્યો હતો.